મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી….
જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતીો આ કેસની પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ આરોપીના રેગ્યુલર જમીન માટે સિનિયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાબેન એ. પરમાર મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલો તથા પુરાવાઓને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબે આરોપીને 25,000 ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરવાનો હુકમ કરેલ છે…