કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રસ્તે રઝળતા ઢોર પકડવા કોન્ટ્રાકટર નથી મળતા

ગોકુલનગરમાં રૂપીયા ૧,૮૦,૦૦૦/-ની ચોરી

વાંકાનેર: શહેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા માટે નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવા માટે અગાઉ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાકટર કામ કરવા માટે આગળ ન આવતા અંતે ચોથી વખત જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

મળેલ જાણકારી મુજબ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોરોનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તે રખડતા ઢોર પકડવા માટે જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી રસ્તે રઝળતા ઢોર પકડી નગરપાલિકા કહે ત્યાં આ પશુઓનો નિભાવ કરવા માટે ભાવ મંગાવવામાં આવ્યા છે સાથે જ વાંકાનેર શહેરમાં પશુઓને ટેગિંગ કરવા તેમજ ડેટાએન્ટ્રી કરવા માટે પણ ઓફર મંગાવવામાં આવી છે.

ગોકુલનગરમાં રૂપીયા ૧,૮૦,૦૦૦/-ની ચોરી
વાંકાનેર ગોકુલનગર વાંકાનેર (નિલેષભાઇ સીધીના મકાનમાં) ખાતે રહેતા અને મેઈનબજાર કલકતા ચા વાળી શેરીમાં તૈયાર સિવેલા નાના બાળકોના કપડાનો વેપાર કરતા રવિભાઇ બળવંતરાય ચૌહાણ/વાઢારા, (ઉ.વ.૩૩) ફરીયાદ કરેલ છે કે ગઈ તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ પત્નીને ડીલવરી માટે રાતના આશરે દશેક વાગ્યે ઘરે તાળુ મારી રાજકોટ હોસ્પીટલ જવા નિકળેલ હતાં. તા. ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ દીકરાનો જન્મ થયેલ હતો.
તા.૨૪/૦૨/૨૦૨૪ ના સાંજના ફરિયાદીના ભાઈ પીન્ટુભાઈએ ફોનમાં કહેલ કે ઘરના તાળા તુટેલ જોવામાં આવે છે. ઘરે જઈને જોયું તો ઘરના મેઇન દરવાજાનું તાળુ તોડી નકુચો કાપેલ જોવામાં આવેલ અને દરવાજો અને લોખંડની તીજોરી ખુલી જોવામાં આવેલ. તીજોરીમાં રાખેલ કપડા તથા બીજી વસ્તુઓ નીચે વેરવિખેર હાલતમાં પડેલ જોવામાં આવેલ. તીજોરીમાં મારા ધંધાના વેપારના રૂપીયા ૧,૮૦,૦૦૦/- રાખેલ હતા, પોલીસ ખાતાએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!