કુલ 30 ઊનેદવારોનાં નામો
આજે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં આવેલી શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કુલ 610 મતદારોમાંથી 597 મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો એટલે કે કુલ 97.86 ટકા મતદાન થયું છે.
મત ગણતરી શરૂ થઈ ચૂકી છે, ગણતરીમાં ખાસો સમય જશે કેમ કે એક મતદારે કુલ 15 મત આપવાના હોય છે અને એ જે ઉમેદવારને મત આપે તે નોંધવાનું હોવાથી વધુ સમય લાગે છે. આમ છતાં દિ આથમ્યા સુધીમાં પરિણામ આવી જવાની ધારણા છે.
ખેડૂત સંઘર્ષ સમિતિની (ગાડું) પેનલના ઉમેદવારો
ગૌરીબેન ગણેશભાઇ ગામી
નજરૂદીન રહીમભાઈ માથકીયા
નજરૂદીનભાઇ વલીભાઇ બાદી
પ્રવિણભાઇ મગનભાઈ ડઢાણીયા
પ્રેમજીભાઇ પ્રભુભાઇ ગામી
ફીરદોશબેન ઇબ્રાહીમ માથકીયા
ફીરોજભાઈ અબ્દુલભાઈ કડીવાર
મહેબુબ ઉસ્માન માથકીયા ડેલી
મુસ્તાકભાઈ અલીભાઇ શેરસીયા
યુનુસ આહમદ જલાલ માથકીયા
યુનુસભાઇ મહંમદભાઇ ખોરજીયા
રસુલભાઈ મીમનજીભાઈ બાદી
રહીમભાઈ મહંમદભાઈ બાદી
શામજીભાઈ કરશનભાઈ બાબરીયા
હુશેનભાઇ હૈયાતભાઇ માથકીયા
પીરઝાદા (ટ્રેકટર) પેનલના ઉમેદવારો
અયુબભાઇ અહમદભાઇ ચૌધરી
અયુબભાઇ મહમદભાઇ વકાલીયા
ઇદ્રીશભાઇ રહીમભાઇ માથકીયા
ઇસ્માઇલ આહમદ જલાલ શેરસીયા
ઇસ્માઇલ રસુલભાઇ બાદી
કમીબેન રસુલ આહમદ બાદી
ગુલામરસુલ નુરમામદ માથકીયા વિ.
નજરૂદીન હુસેન અલીભાઇ ખોરજીયા
બશીરહુસેન નુરમામદ બાદી
મહમદઝાવીદ અબ્દુલમુત્લીબ પીરઝાદા
મહમદહુસેન રહીમભાઇ ખોરજીયા
મહીપતભાઇ અવચરભાઈ કોંઢિયા
મોહયુદીન આહમદભાઇ માથકીયા
શીતલબેન ધીરૂભાઇ કોળી
હુસેનભાઇ મામદભાઇ જલાલ કડીવાર