વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના સાત મત વિસ્તારનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે મત ગણતરીની શરૂઆત થઇ ચુકી છે.

ગણતરીમાં મુખ્ય બે પક્ષોના ઉમેદવારોમાં કોણ કેટલા મતે આગળ છે તે અંગે ઈલેક્શન કમિશન તરફથી મળનાર માહિતી આપ સમક્ષ પહોંચાડીશું.
સાતેય ધારાસભા મત વિસ્તારની ગણતરી એકી સાથે જ થવાની હોઈ ક્યા વિસ્તારના આંકડા હશે, તે કહી શકાશે નહીં, એ માટે આખું રિઝલ્ટ આવે પછી જ


ખબર પડશે. રિઝલ્ટ આવ્યા પછી અમે વાંકાનેર ધારાસભા મત વિસ્તારના બુથ દીઠ મળેલ મતોની માહિતી પણ આપને મોકલીશુ.
રાજકોટ લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીના મુખ્ય ચાર ઉમેદવારના આંકડા નીચે મુજબ છે



કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

