કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દેશી દારૂના અને ટ્રાફિકના ગુન્હા નોંધાયા

વાંકાનેર: શહેર અને તાલુકામાં બે જગાએથી દેશી દારૂ મળી આવ્યો છે જયારે પીધેલ 6 પકડાયા છે અને ટ્રાફિક અંગેના 9 ગુન્હા નોંધાયા છે

દેશી દારૂ મળી આવ્યો
અરણીટીંબા હરખણી પાસે નીરુબેન નરેશભાઈ જખાણીયા પાસેથી 5 લીટર અને સરતાનપરના સુરેશ સવાભાઈ સરાવાડિયા પાસેથી 10 લીટર દેશી દારૂ મળી આવતા ધરપકડ

પીધેલ પકડાયા
(1) ખોજાખાના શેરીમાં રહેતા વિજય રમેશભાઈ તળેટીયા (2) આરોગ્યનગર સબ સ્ટેશન પાસે રહેતા કિરીટ અંબારામ સરવૈયા (3) લિંબાળાના શંકર ઉર્ફે સંધો પ્રેમજીભાઈ સીતાપરા (4) નવાપરા પંચવટી સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પ્રેમજીભાઈ સોલંકી (5) નવાપરા વાસુકી મંદિર પાસેથી કૌશિક ઉર્ફે કવેલો હેમુભાઈ કૂણપરા અને (6) દેરાળાના જસમત ઉર્ફે જહાભાઈ કરમશીભાઇ ભીસાડીયાને પોલીસ ખાતાએ પીધેલ પકડેલ છે.


ટ્રાફિક અંગેના ગુન્હા
(1) રાજાવડલાના ફિરોઝ સુલેમાન બ્લોચ (2) જોધપર ખારીમાં રહેતા અસલમ હાજીભાઇ ભટ્ટી (3) જેતપરડાના અશરફ અલીભાઈ ખોરજીયા (4) ગુલશન પાર્કમાં રહેતા નજીર જુશબભાઈ શેખ (5) વરડુસરના મહેશ છગનભાઇ રાઠોડ (6) વાંકાનેરના સંજય જાલાભાઈ કાટોડિયા (7) ગુલશન પાર્કમાં રહેતા હનીફ ઉમરભાઈ શાહમદાર (8) માટેલ ભોજનશાળા પાસે રહેતા ભરત ધમાભાઈ સારલા અને (9) નવાપરા પંચવટી સોસાયટીમાં રહેતા મનસુખ દેવાભાઇ ધામેચા ને પોલીસ ખાતાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!