કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વીરપરમાં દેશી દારૂ અને આથો ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધનકેળા તરીકે ઓળખાતી સીમમાં ભુરાભાઇ ચોંડાભાઇ રીબડીયા નામના આરોપીએ એરંડાના પાકમાં દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી.

 

જેને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા એરંડામાંથી 1600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 3200 તેમજ 60 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 4,400નો મુદામાલ મળી આવતા પોલીસે ભૂરાને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!