કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીપળીયારાજના ભેંસના તબેલા માલિક દંડાયા

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામના નવા રેરા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ભેંસના તબેલા માલિક દંડાયા છે…

જાણવા મળ્યા મુજબ પીપળીયારાજના રહીશ ઇનાયતભાઈ મજીદભાઇ સરવદી (ઉ.વ.30) મ્હે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામા ક્રમાંક-જે/એમ.એજી/જા.નામ/વશી ૨૬૦૯(૧)/૨૦૨૪ તા-૨૭/૦૯/૨૦૨૪ થી સીટીઝન પોર્ટલ એપ્સ.માં પરપ્રાંતિય મજુરોની

માહીતી અપલોડ કરવા સારૂ તથા સબંધીત કચેરીમાં જમા કરાવવા અંગેનું જાહેરનામુ અમલ કરેલ હોઇ આરોપી પોતે જાહેરનામાથી માહિતગાર હોવા છતાં ભેસોના તબેલામા પોતાની નીચે કામ કરતા પ્રરપ્રાંતીય મજુરો

ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે

(1) સોમાભાઈ ગળ્યાભાઈ દામા અને (2) અક્ષયભાઈ દિનેશભાઇ રાઠવાની માહીતી સીટીઝન પોર્ટલ એપ્સ.માં અપલોડ કરેલ ન હોઇ જેથી મજકુર આરોપીએ મ્હે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના ઉપરોકત જાહેરનામાનો ભંગ કરતા ગુનો બી.એન.એસ કલમ-૨૨૩ મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!