વાંકાનેર તાલુકાના બે ગામોમાં ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના અને એક ગામમાં આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.



જાણવા મળ્યા મુજબ તાલુકાના ગામ: કણકોટ અને દેરાળામાં 2 નંબરની ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ (આજની) 15/12/2023 છે, એસ્ટીમેન્ટ 3307476 રૂપિયા છે, ડિપોઝીટ 33100 રૂપિયા છે…


જયારે માટેલ ગામમાં 1 આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર માટેલ અને 2 આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડીંગ ગામમાં શિતલાધર વિસ્તાર ખાતે 15 વર્ષ હેઠળ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ (આજની) 15/12/2023 છે, એસ્ટીમેન્ટ 1792443 રૂપિયા અને ડિપોઝીટ 18000 રૂપિયા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
