વાંકાનેર: અમને મળેલ માહિતી મુજબ સૈયદ પીર મશાયખની ઔલાદો પીરઝાદા કુટુંબના કુલ ચુમ્માલીસ મજારો (એકતાલીસ સુન્ની અને ત્રણ શિયા) પૈકી દિલ્હીમાં એક, અમદાવાદમાં ચૌદ, ધોળકામાં સાત, સૂરતમાં સાત, મેતામાં ત્રણ, વાંકાનેરમાં સાત, ભેમાળ-દાંતા (બનાસકાંઠા) માં ત્રણ, ખંભાતમાં એક અને પેટલાદમાં એક મર્હૂમો આરામ ફરમાવી રહ્યા છે, જે નીચે મુજબ છે. કૌંસમાં મજારશરીફના ગામનું નામ બતાવે છે…
(1) સૈયદ ફાઝિલશાહ રહેમતુલ્લાહ અલયહે (દિલ્હી)
(2) સૈયદ અબ્દુલ્લાહ રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(3) સૈયદ દીવાનજી રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(4) સૈયદ સઅદુલ્લાહ ઉર્ફે પીરબાબા રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(5) સૈયદ હસનઅલી રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(6) સૈયદ સઅદુલ્લાહ ઉર્ફે મીરબાબા રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(7) સૈયદ ગુલામહુસૈન રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(8) સૈયદ નજમુદ્દીન રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(9) સૈયદ સાદિકઅલી રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(10) સૈયદ નિઝામુદ્દીન ઉર્ફે જીવામિયાં રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(11) સૈયદ ગુલામઅલી રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(12) સૈયદ છોટે સાહેબ રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(13) સૈયદ મીર આલમ રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(14) સૈયદ બડામિયાં રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(15) સૈયદ શાહજીમિયાં રહેમતુલ્લાહ અલયહે (અમદાવાદ)
(16) સૈયદ ગુલામઅલી રહેમતુલ્લાહ અલયહે (ઉર્ફે હાજરપીર ધોળકા)
(17) સૈયદ કાસિમઅલી રહેમતુલ્લાહ અલયહે (ધોળકા)
(18) સૈયદ મુઝફ્ફરહુસૈન રહેમતુલ્લાહ અલયહે (ધોળકા)
(19) સૈયદ નઝરહુસૈન રહેમતુલ્લાહ અલયહે (ધોળકા)
(20) સૈયદ નજૂમિયાં રહેમતુલ્લાહ અલયહે (ધોળકા)
(21) સૈયદ નસીરૂદ્દીન રહેમતુલ્લાહ અલયહે (ધોળકા)
(22) સૈયદ મેહરહુસૈન (ધોળકા) શિયા
(23) સૈયદ બંદેઅલી રહેમતુલ્લાહ અલયહે (સૂરત)
(24) સૈયદ દુરવેશઅલી રહેમતુલ્લાહ અલયહે (સૂરત)
(25) સૈયદ ફાઝીલશાહ રહેમતુલ્લાહ અલયહે (સુરત)
(26) સૈયદ નજુમિયાં રહેમતુલ્લાહ અલયહે (સૂરત)
(27) સૈયદ અવ્વલહુસૈન રહેમતુલ્લાહ અલયહે (સૂરત)
(28) સૈયદ દુરવેશ અલી રહેમતુલ્લાહ અલયહે (સૂરત)
(29) સૈયદ શમસુદ્દીન રહેમતુલ્લાહ અલયહે (સૂરત)
(30) સૈયદ મીરબાબા રહેમતુલ્લાહ અલયહે (ગામ મેતા)
(31) સૈયદ અહમદહુસૈન (ગામ મેતા) શિયા
(32) સૈયદ રિયાઝહુસૈન (ગામ મેતા) શિયા
(33) સૈયદ મીરસાહબ મિયાં ઉર્ફે મીરુમીયાં રહેમતુલ્લાહ અલયહે (વાંકાનેર)
(34) સૈયદ અબ્દુલ મુત્તલિબ રહેમતુલ્લાહ અલયહે (લક્ષ્મીપરા, વાંકાનેર)
(35) સૈયદ ફઝલુર્રહમાન ઉર્ફે મોમીનશાબાવા રહેમતુલ્લાહ અલયહે (ચંદ્રપુર, વાંકાનેર)
(36) સૈયદ ઇન્તેખાબઆલમ બાવા રહેમતુલ્લાહ અલયહે (લાલપર,વાંકાનેર)
(37) સૈયદ ખુરશીદ હૈદર ઉર્ફે મીરસાહેબ રહેમતુલ્લાહ અલયહે (વાંકાનેર)
(38) સૈયદ મંજુરહુસૈન રહેમતુલ્લાહ અલયહે (વાંકાનેર)
(39) સૈયદ પરવેઝ એહમદ રહેમતુલ્લાહ અલયહે (વાંકાનેર)
(40) સૈયદ અબ્દુલ્લાહ ઉર્ફે પીર સાહબ મિયાં રહેમતુલ્લાહ અલયહે (ભેમાળ-દાંતા, બનાસકાંઠા)
(41) સૈયદ નૂરશાહ મિયાં રહેમતુલ્લાહ અલયહે (ભેમાળ-દાંતા, બનાસકાંઠા)
(42) સૈયદ પ્યારે સાહેબ રહેમતુલ્લાહ અલયહે (ભેમાળ-દાંતા, બનાસકાંઠા)
(44) સૈયદ અબુતાલિબ રહેમતુલ્લાહ અલયહે (ખંભાત)
(44) સૈયદ નૂરમહંમદ રહેમતુલ્લાહ અલયહે (પેટલાદ)
શિયા
સૈયદ કાસમઅલી બાવાના પુત્ર સૈયદ હસનઅલીબાવાના પુત્ર એહમદહુસેન અને એમના વંશજોએ શિયા પંથ અપનાવેલ છે
નોંધ: સૈયદ ખુરશીદ હૈદર ઉર્ફે મીરસાહેબ, સૈયદ મંઝૂરહસેન બાવા અને મંઝૂરહસેન બાવાના દીકરા પરવેઝએહમદની દફનવિધિ વાંકાનેર લક્ષ્મીપરામાં આવેલ મીરૂમિયાબાવાની દરગાહના કમ્પાઉન્ડમાં થયેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો