બિહારી શ્રમિક સાથે ઘટેલી ઘટના
વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે એમએચ – 18 – AA – 8764 નંબરના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા
બિહારના વતની શ્રમિક અવિષેકકુમાર સંજયભાઈ પાંડેને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા અવિષેક કુમારનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ