વાંકાનેર: તાલુકાના રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા એક શ્રમિકનું અપમૃત્યુ નીપજ્યું છે.



જાણવા મળ્યા મુજબ રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા ઝારખંડના વતની સિરદર વિરસિંહ સુંડી ઉ.33 નામનો યુવાન બેશુદ્ધ બની જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

