ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામના યુવાનને લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હતું….




જાણવા મળ્યા મજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી ગોપાલભાઈ કાળુભાઈ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ટંકારાના લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હોવાથી તેમના ડેડબોડીને મોરબીની સિવિલે લાવવામાં આવ્યું હતું અને બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા આ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

