કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

મહિકા બસ સ્ટેન્ડ પાસે બે બાઈક ટકરાતા મોત

ગોકુલનગરના ક્ષત્રિય યુવાન સાથે ઘટેલી ઘટના

લોહાણા સમાજના બે યુવાનોને ઇજા

વાંકાનેર: તાલુકાના મહિકા ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે નેશનલ હાઇવે પર ગઈ કાલે બપોરના બુલેટ અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જયારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પરથી પસાર થતા એક બુલેટ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગોકુલનગર, વાંકાનેરમાં રહેતા મનદીપસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર ૩૭) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે સ્તુતિ આંખની હોસ્પિટલ (વાંકાનેર) તરફથી

આ બનાવમાં અન્ય બાઇકમાં સવાર કિશનભાઈ રાજેશભાઈ કકડ (ઉંમર ૨૫) તથા મિહીરભાઈ અશ્વિનભાઈ પોપટ (ઉંમર ૨૩)ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર સ્થિતિને પગલે વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!