પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ એડીકોન પેપરમિલમાં કામ કરતા એક મજૂરનું અકસ્માતે મુત્યુ થયું છે.
આ બનવા અંગે જાણવા મળ્યા મુજબ કુશલભાઈ કાશીભાઈ ઉ.29 નામના યુવાન ઉપર કામ કરતી વેળાએ અકસ્માતે પેપર રોડ માથે પડતા કુશલભાઈનું ઇજાઓ પહોંચતા હોસ્પિટલે લઈને આવ્યા હતા. જેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર નવાપરા હાઇવે પર બાબુ કાળુભાઇ સાગઠીયા નશો કરેલી હાલતમાં સર્પાકારે મોટરસાયકલ ચલાવતા બાઈક સાથે ધરપકડ
નવાપરા ખડીપરમ રહેતા જીતેન્દ્ર ભીમજીભાઈ રાઠોડ પીધેલ પકડાયા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો