ઓળખ મેળવવા તજવીજ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અકસ્માત મોત નંબર-૪૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. ની કલમ-૧૯૪ મુજબનો બનાવ ગઇ
તા.૨૨/૦૭/૨૦૨૪ ના કલાક-૧૩/૩૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમા આવેલ માટેલ-૨, ૬૬ કે.વી.
પાવર હાઉસ સામે ખરાબામા એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો કોઇપણ કારણસર મરણ ગયેલ હાલતમા મળી
આવેલ હોય આ કામે મરણ જનાર અજાણ્યા પુરૂષની લાશની ઓળખ થયેલ ન હોય જેના શરીરેગોળ ગળાનુ આખી બાયવાળુ કાળા
કલરનુ ટી શર્ટ તથા કાળા કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ છે. સદરહુ લાશની ઓળખ બાબતે કંઈ જાણવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ
સ્ટેશન ફોન નંબર-૬૩૫૯૬ ૨૬૦૮૬ અથવા તપાસ કરનાર પો.હેઙ.કોન્સ. એ.આર.બેરાણીના મોબાઈલ નંબર-૯૬૨૪૯૬૬૯૦૯ ઉપર જાણ કરવા વિનંતી છે