વાંકાનેરમાં ખોજાખાના પાસે રહેતા ધીરુભાઈ દેસુરભાઈ તરેટીયા (ઉંમર 60) ગઈ તારીખ 15 ના ઘર પાસે હતા
ત્યારે વાવાઝોડાના કારણે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેનું કાલે મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર સિટી પોલીસ ની જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાય છે