વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગઈકાલે સવારે ચૂલો સળગાવતી વખતે પહેરેલા કપડામાં આગ લાગતા મધુબેન જયંતિભાઈ મકવાણા ઉ.65 નામના મહિલા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Menu Close
- મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ
- ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે
- વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
Latest News