કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ એક શખ્સનું પેપર મિલમાં ઉંચાઈએથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

વાંકાનેરના માટેલ રોડ ઉપર જાણવા મળ્યા મુજબ રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આસ મોહમદ શૈાકીન સૈફી ઉ.25 નામનો યુવાન ગઈકાલે પેપર મીલમા ભંગાર કાપવાનુ કામ કરતો હતો ત્યારે ઉંચાઈ ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

દારૂ સાથે:
(1) પંચાસિયાના દિલીપ મનજીભાઇ પાટડીયા અને (2) ભલગામના ભરત જોરૂભાઇ ખાચર પાસેથી દેશી દારૂ કબ્જે
પીધેલ:
પંચાસર રોડ પંચવટી સોસાયટીના જયેશ પ્રવીણભાઈ પરેચા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
ગુંદાખડાના મનજી જોગાભાઇ સરવૈયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!