કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નાયબ જિ.વિ. અધિકારીઓની બઢતી સાથે બદલી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ચાર અધિકારીઓની બદલી કરી ત્રણ નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી
ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનકુમાર જાડેજાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જામનગર મુકાયા

મોરબીનાં પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાને ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે આણંદ મુકાયા તેમની જગ્યાએ જામનગરથી સુશીલ પરમારને નિમણુંક અપાઈ.

કુલદીપસિંહ વાળાને રાજુલાથી મોરબી ડિસ્ટ્રીકટ ઇલેક્શન ઓફિસર તરીકે નિમણૂક અપાઈ તેમજ મોરબી કલેકટર ઓફીસ મામલતદાર એફ.જે.માકડાને દાહોદ ડેપ્યુટી કલેકટર તરીકે નિમણુંક અપાઈ. મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલા.જી.ગોહિલની પણ રાજકોટ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનકુમાર જાડેજાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જામનગર અને બારડોલીથી નિશાંત દિલીપભાઇ કુગસીયાને મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!