વાંકાનેર: તાલુકાની ઢુવા જૂથ સેવા સહકારી મંડળીએ પોતાના સભાસદને વીમાની સહાય આજે ચૂકવી હતી
મંડળીના મંત્રી રામદેવસિંહે એક યાદીમાં જણાવ્યું છે કે ગામ લાકડધારના મંડળીના મંડળીના સભાસદ શ્રી સ્વર્ગવાસ કરમશીભાઈ ખોડાભાઈ ડાભી, જેઓનું માર્ગ અકસ્માત થયેલ તેઓનો અકસ્માત વીમો તેમના વારસદારને આજે રૂપિયા ૧૦૦૦૦૦૦/-દસ લાખનો વીમો ચુકવેલ છે.
જે સમયે મંડળીના પ્રમુખ પ્રદીપસિંહ ઝાલા ઉપરાંત વ્યવસ્થાપક કમિટીના સભાસદશ્રીઓ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે લાકડધારના મરણ જનાર પોતાના કુટુંબ સાથે જઈ રહ્યા હતા ત્યારે મૂળી પાસે બોલેરો ડંપર સાથે અથડાતા
પોતે, તેમના ધર્મપત્ની અને પુત્રનું મરણ નીપજેલ હતું.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું