મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસેની ભવાની હોટલ નજીક રહેતા વિજય ફતેસિંહ પરમાર નામના ૨૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થઇ હતી.
આથી મોરબી શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
જાંબુડીયા વચ્ચેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં વિજય પરમારનું બાઈક સ્વીટ થઈ જતા ઇજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડાયો હોય હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેથી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.