ટંકારા : ગત રાત્રીના 8-30 કલાકે ટંકારાની મિતાણા ચોકડીએ રાજકોટથી પડધરી જતા રેતી ભરેલા ડમ્પરના ડ્રાઈવરે સ્પીડમાં વણાંક લેતા ડમ્પર પલ્ટી મારી ગયું હતું.
જેના કારણે ડમ્પરમાંથી રોડ ઉપર ડીઝલ અને ઓઈલ ઢોળાતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. જાનમાલની હાનીના કોઈ સમાચાર નથી…