કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દીઘલિયા શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ

દીઘલિયા શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ

વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા થીમ અને શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ સબથીમ

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ વડોદરા ખાતે તા.૧૦/૦૩/૨૦૨૬ નાં રોજ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદરા આયોજિત રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા થીમ અને શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ સબથીમ પર રિસર્ચ પેપર રજૂ કર્યું હતું.

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી

જે બદલ નરેન્દ્રભાઈ કાલરિયાને જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગરનાં રિસર્ચ એસોસિએટ ડૉ.પંકજભાઈ મિસ્ત્રી સાહેબનાં વરદ્ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજૂ કરવા બદલ નરેન્દ્રભાઈ કાલરિયાને વાંકાનેર તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડ, બીટ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા, બી.આર.સી.કૉ.ઑ. ઈરફાનભાઈ શેરસિયા, સી.આર.સી.કૉ.ઑ. જગદીશભાઈ સબાડ અને જાવિદભાઈ બાદીએ અભિનંદન પાઠવ્યા હતા….

Content Copying Forbidden !!

error: Content is protected !!