વાંકાનેર: અહીં પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને વિધાનસભાના નાયબ દંડકે ધારાસભ્યના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા…



વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પધાર્યા ત્યારે તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું એમની આ શુભેચ્છા મુલાકાત હતી…
