વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર વિસ્તારમાં રહેતા એક કોળી યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે.
જાણવા મળ્યા મુજબ દિગ્વિજયનગરના કરણભાઇ રાજેશભાઈ કોળી નામના 22 વર્ષના યુવાને લુણસરીયા રેલવે સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન નં 19015 નીચે પડતું મૂકી આયખું ટૂંકાવી લીધું છે. આ અંગેની તપાસ રેલવે સ્ટાફના ખોડાભાઈ ચલાવી રહ્યા છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો