વાંકાનેર: આવતા શુક્રવારે વાંકાનેર યુથ કૉંગ્રેસ દ્વારા રાહત દરે ફૂલ, છોડ, વૃક્ષોનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં દરેક ફૂલ ફ્રુટ અને અવનવા છોડના પ્લાન્ટ રાહત દરે વિતરણ કરવામાં આવશે …..
તારીખ: 19/07/2024, સમય: સવારે 10 થી સાંજ 4
સ્થળ: આશાન ફાર્મા, અમન પાર્ક, પતાલિયા પુલ નજીક, વાંકાનેર
આયોજક: વાંકાનેર યુથ કૉંગ્રેસ ટિમ, મો: 9601478461