વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.



કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
