કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની વાંકાનેરમાં કારોબારી મળી

મોરબી: બક્ષીપંચ મોરચા-પ્રદેશના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, મહામંત્રી બિપીનભાઇ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા, માટીકામ કલાકારી બોર્ડના પૂર્વ ડાયરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ મકવાણા, મીડિયા સેલના સુખદેવભાઈ ડાભી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગાડુંભાઈ ધરજીયા, જીલ્લા ભાજપના મંત્રી રસીકભાઇ વોરા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હર્ષદભાઈ વામજા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી રાહુલ અંદોદરીયા તથા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!