કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે 24 થી 28 ઓગસ્ટ સુધી કેમ્પની પૂર્વ તૈયારીઓ થશે…

રાજ્યમાં શિક્ષકોની બદલી કેમ્પ અંગે શિક્ષણ વિભાગ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી છે. માહિતી મુજબ, શિક્ષકોની વધઘટ અને જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે. આ માટે 24 થી 28 ઓગસ્ટ સુધી કેમ્પની પૂર્વ તૈયારી કરવામાં આવશે. જ્યારે આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રહેશે. શિક્ષણ વિભાગનાં પરિપત્ર મુજબ, બીજો તબક્કો 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી યોજાશે. વધઘટ બદલી કેમ્પની વાત કરીએ તો 20 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. માહિતી મુજબ, જિલ્લા આંતરિક બદલી બીજા તબક્કા માટે પૂર્વ તૈયારીઓ 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન થશે. જણાવી દઈએ કે, શિક્ષણ વિભાગે બદલીઓ સંદર્ભે વિગતવાર પરિપત્ર જાહેર કર્યો છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!