કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા પ્રમુખની વરણી કરાઈ

ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગમાં પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી

રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના આગેવાન અમીતભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, તુલસીભાઈ ગોરધનભાઈ પાટડીયા, નિલેશભાઈ દેગામા, યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, અજયભાઈ વાઘાણી, ગોપાલભાઇ ઉપશરીયા, ધનજીભાઈ સંખેશરીયા, વીપુલભાઈ, નવઘણ અવચરભાઈ, જયંતીભાઇ ઘાંટલીયા, ગણેશીયા સુરેશભાઈ, યોગેશભાઈ ઉઘરેજા, અનીલભાઈ સારલા, સીરોયા દીલીપભાઇ, અગેચાણીયા મનુભાઈ જીવરાજભાઇ, ઝીંઝુવાડીયા ગૌતમભાઈ વિગેરે સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!