કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાજ્યના ૧૧૭૯ તલાટી મંત્રીઓની જિલ્લાફેર બદલી

પંચાયત સેવા સંવર્ગ ૩-૪ ના કર્મચારીઓને સ્વ વિનંતીની આંતર જીલ્લા બદલીની ઓનલાઈન અરજીઓ સંદર્ભે ગુજરાત સરકારે પંચાયત seva નિયમોના નિયમ અનુસંધાને જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ અને જુનીયર કારકુન સહિતના કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે રાજ્યમાં ફરજ બજાવતા ૧૧૭૯ કર્મચારીઓની જિલ્લાફેર બદલી કરવામાં આવતા ખુશીની લહેર છવાઈ છે.
મોરબી જિલ્લામાંથી અન્ય જિલ્લામાં બદલી થનાર અને ક્યાં જિલ્લામાં ગયા તેની યાદી નીચે મુજબ છે.
સોલંકી સેજલબા સત્યજિતસિંહ રાજકોટ
મોરી રણજીતસિંહ ગોવિંદસંગ સુરેન્દ્રનગર
સૂર દિલીપભાઈ વનરાજભાઈ સુરેન્દ્રનગર
ઝાલા પૃથ્વીરાજસિંહ ગિરવતસિંહ રાજકોટ
પંડયા નીરવકુમાર મુકેશભાઈ ખેડા
બારૈયા જ્યોતિબેન લખમણભાઇ ભાવનગર
પટેલ દિવ્યાબેન ઈશ્વરભાઈ આણંદ
પટેલ ઇન્દ્રવદન અરવિંદભાઈ આણંદ
છૈયા સીમાબેન ધીરુભાઈ રાજકોટ
વાણીયા નરેશભાઈ અરજણભાઇ અમદાવાદ
મેવાડા નીપાબેન જશવંતભાઈ ગાંધીનગર
વાઘેલા ક્રિપાલસિંહ ઈશ્વરસિંહ ખેડા
સોલંકી અજયસિંહ દશરથસિંહ ખેડા
બિહોલા વનરાજસિંહ અરવિંદસિંહ ખેડા
રાઠોડ જયદીપભાઈ ધીરુભાઈ સુરેન્દ્રનગર
ગોહિલ અર્જુનભાઈ નરસંગભાઇ સુરેન્દ્રનગર
ચાવડા પ્રિયંકાબેન અરવિંદકુમાર બોટાદ
સાગઠીયા ગૌતમભાઈ ગોપાલભાઈ રાજકોટ
લશ્કરી ખ્યાતિ દિનેશભાઇ રાજકોટ
રાઠોડ નવનીત મોહનભાઇ જામનગર
વાઘેલા શીતલ મગનલાલ ગાંધીનગર
વાઘેલા ચિરાગસિંહ રણધીરસિંહ ગાંધીનગર
સહિતનાઓની બદલી થઇ છે.

કર્મચારીની બદલીનું લીસ્ટ જોવા નીચે આપેલ PDF જુઓ…

TALATI-BADLI

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!