મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે વખત પાંપણો નમાવે છે
દરેક મહિલા પોતાનામાં ખાસ હોય છે. અન્યથી અલગ હોય છે, ત્યારે આ જ બાબતને લઇને તમને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક સત્યો જણાવીશું. એક સર્વેક્ષણમાં નિચે મુજબના તારણો નિકળ્યા છે.
0 તમને જાણીને નવાઇ લાગશે, પરંતુ ૧૦૦ ની ઉંમરથી વધારે જીવનાર ૫ લોકોમાં ૪ મહિલાઓ – હોય છે.
0 દુનિયાની મહાશકિત ધરાવના અમેરિકામાં પુરૂષો કરતા સ્ત્રીઓ વધારે છે.
0 મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે વખત પાંપણો નમાવે છે.
0 મહિલાઓને નવજાત બાળકની ગંધ ઉત્તેજીત કરે છે.
0 મહિલાઓ પુરુષની સરખામણીમાં વધુ ખોટું બોલે છે.
0 મહિલાઓ આખા વર્ષમાં ૩૦ થી ૪૦ વખત રડે છે. જયારે પુરૂષો ૬ થી ૧૪ વખત રડે છે.
0 છોકરીઓને ગંદી વાતો કહેવામાં છોકરાઓથી પણ વધુ રસ હોય છે.
0 ન્યુઝીલેન્ડમાં વર્ષ ૧૮૯૩માં સૌથી પહેલા મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈંગ્લેન્ડમાં 1932 માં આ અધિકાર આપવામાં આવ્યો હતો.
0 પુરૂષ કરતા મહિલાઓમાં નફફટાઇનું પ્રમાણ વધુ હોય છે.
0 અસલામતિના કારણે સંસાર પ્રત્યે પુરૂષો કરતા મહિલાઓ સભાન હોય છે.