આજથી ગેલેક્સી હોસ્પિટલ ખાતે જનરલ ફિઝીશીયન ડો. વિનીત રાજપૂતની ફુલ ટાઈમ સેવાનો શુભારંભ….
અમદાવાદની એપોલો અને બરોડાની ઝાયડસ હોસ્પિટલમાં સેવા બજાવી ચૂકેલા ઇમરજન્સી ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. વિનીત રાજપૂત હવે ફૂલ ટાઈમ વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં
વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હવેથી જનરલ ફિઝીશીયન એવા ઇમરજન્સી ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. વિનીત રાજપૂત (M.B. D.N.B)ની સેવાનો શુભારંભ થયો છે, જેઓ અગાઉ બરોડાની નામાંકિત ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂક્યા હોય, જેથી હવે તેઓ 24 x 7 વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ રહેશે…
આજથી ગેલેક્સી હોસ્પિટલ ખાતે જનરલ ફિઝિશિયન વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ
1. જનરલ ફિઝીશીયન
2. ઓર્થોપેડીક વિભાગ
3. બાળરોગ વિભાગ
4. ગાયનેક વિભાગ
5. ડેન્ટલ વિભાગ
6. ફિઝિયોથેરાપી
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાર્યરત વિવિધ વિભાગો…
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાલ નિયમિત રીતે જનરલ ફિઝીશીયન વિભાગ, સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગ, બાળકોનો વિભાગ, ડેન્ટર વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, એક્સ-રે વિભાગ અને લેબોરેટરીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા ગુણવત્તા સભર સારવાર માટે દર્દીઓએ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લેવી…