ટંકારામાં જાહેરમાં જુગાર રમતા 3 પકડાયા
ટંકારા તાલુકાના હમીરપર ગામે લાલાભાઇ ઠોરીયાની વાડીએ રહેતા ભીખલાભાઈ વેસ્તાભાઈ બાનડોડીયા (ઉ.વ.32) પોતાની હવાલા વાળી મારૂતી સુઝુકી કંપની અલ્ટો ફોરવ્હીલ કાર રજીસ્ટર નંબર- GJ-03-CR-0173 વાળીની કિંમત ૧,૫૦,૦૦૦/-ગણી ગેરકાયદેસર પાસ
પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ લાઇસન્સ વિના ચલાવી નેકનામ પીજીવીસીએલ પાસે નીકળતા મળી આવતા એમ.વી. એકટ કલમ ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી એકટ કલમ- ૬૬-૧-બી મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે…
ટંકારામાં જાહેરમાં જુગાર રમતા 3 પકડાયા
ટંકારા પોલીસે મોરબી નાકા પાસે જાહેરમાં જુગાર રમતા કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા, નાથાભાઇ ગોવીદભાઇ કુંઢીયા અને
તુલસીભાઇ ગોરધનભાઈ કુંઢીયાને રોકડા રૂ. ૧૧,૭૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.