પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: તાલુકાના જાલસીકા ગામ નજીક આવેલ હોલમાતાજીના મંદિર પાસે પોલીસ ખાતાએ ઈકો કાર ચેક કરતા બીયર ટીન મળી આવેલ છે. જેથી પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી),૯૮ મુજબ ગુન્હો નોંધાયેલ છે. નવઘણભાઈ મનસુખભાઈ જમોડ જાતે કોળી (ઉ.વ.૨૭) રહે .ઘીયાવડ વાળાની મારૂતી સુઝુકી ઈકો કાર રજી.નં.GJ-36-AC-6278 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-વાળી જપ્ત કરેલ છે.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
મિલ પ્લોટ મચ્છી પીઠમાં રહેતા મહમદ હબીબભાઇ ભટ્ટી દારૂ સાથે પકડાયા
ટ્રાફિક નિયમ ભંગ:
રાતીદેવરીના સતીશ શામજીભાઈ પ્રબતાણી અને વાંકાનેર વેલનાથપરા શેરી નં 1 માં રહેતા પ્રકાશ ધીરજભાઈ સરાવાડીયા સામે ટ્રાફિક નિયમ ભંગ સબબ કાર્યવાહી