કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી રોડ પર આયશર ચાલકે પગ છૂંદી નાખ્યો

ટંકારા: મોરબી રોડ પર બોલેરોમાં ચડતા એક શખ્સને આયશર ચાલકે પાછળથી આયશર ભટકાડતા પગ છૂંદી નાખ્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ મૂળ માળીયા હાટીના ના કડાયા ગીરના રહીશ હાલ રાજકોટ રામાપીર ચોકડી રૈયા ધાર તા: રાજકોટ ખાતે રહેતા સાહિલ ભુપતભાઇ બાબરીયા (ઉ. 21) એ ફરિયાદમાં લખાવેલ છે કે સાહેદ દિલીપભાઈના હવાલાવાળી બોલેરો ગાડી

GJ-10-TX-6850 વાળીમાંથી બોર્ડ ઉતારી બોલેરોમાં પાછળના ભાગે ચડતા હોય તે વખતે આ કામના આરોપીએ પોતાના હવલાવાળુ આઇશર રજિ.નં-GJ-36-T-531 0 પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બોલેરોની પાછળના ભાગે ભટકાવતા ફરિયાદીના ડાબા પગે

ફેકચર કરી તથા જમણા પગ કપાવવો પડે તેવી ગંભીર ઈજા કરી તથા સાહેદ દિલીપભાઈને શરીરે મુંઢ ઇજા કરતા પોલીસ ખાતાએ કલમ બી.એન.એસ.કલમ- ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!