કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજાવડલામાં કૂવામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

રાજાવડલામાં કૂવામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

મૃતક ભાટિયા સોસાયટીમાં રહેતા હતા

વાંકાનેર: અહીં શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા એક શખ્સનું કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી

જાણવા મળ્યા મુજબ ભાટિયા સોસાયટીમાં રહેતા અને રાજાવડલા ગામે વાડી ધરાવતા શૈલેષભાઈ અંબારામભાઈ મઢવી (ઉ.62) નામના વૃદ્ધ પોતાની વાડીમાં કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!