કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા

વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મળતાવડા સ્વભાવના સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા, પરમાત્મા એમને શાંતિ અર્પે…

Content Copying Forbidden !!

error: Content is protected !!