કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોળી સમાજના વૃદ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ

કોળી સમાજના વૃદ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર: ભાટિયા સોસાયટી સામે આવેલ લુહાર સમાજની વાડી પાસે એક વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નાલા નજીક ભાટિયા સોસાયટી સામે આવેલ લુહાર સમાજની વાડી પાસે ગઈકાલે સવારે દેવજીભાઈ કુકાભાઈ સીતાપરા (ઉ.60) નામના વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે મૃતક સ્વપ્ન લોક સોસાયટીમાં રહેતા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!