કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરણીટીંબા મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ

ધરવામાં આવી હોય, જેમાં કુલ 15 સભ્યોમાંથી 9 સામે 6 મતોથી પ્રમુખ તરીકે બાદી ઇબ્રાહિમ હસનભાઈ, ઉપપ્રમુખ તરીકે શેરસીયા જુનેદ રહીમભાઈ તેમજ લોન સમિતિમાં ખોરજીયા યુનુસ અલાવદીભાઈ તથા માથકીયા હબીબ જીવાભાઈની વરણી કરવામાં

આવી છે તેમના ટેકેદારોમાં આનંદ છવાયો છે….

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!