વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું
જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને (તા.૧૨/૦૯/૨૦૨૩) તારીખે તેમની કચેરીમાં અથવા જો તેઓ અનિવાર્ય કારણસર ગેરહાજર હોય, તો સદરહુ કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) ને બેઠકની તારીખથી તુરત જ અગાઉની તારીખે




એટલે કે, બાર સપ્ટેમ્બરે (તા.૧૨/૦૯/૨૦૨૩)ને મંગળવાર ના દિવસે અગીયારથી બપોરના બે વાગ્યા સુધી પહોંચાડવા જોઇશે.
ઉમેદવારી પત્રનો નમૂનો ક્રામકાજના કોઇપણ દિવસે, કચેરીના સમય દરમિયાન સદરહુ કચેરીમાં મળી શકશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી સદરહુ કચેરીમાં તા.૧૨/૦૯/૨૦૨૩ને મંગળવારના બપોરના ૧૪.૦૦ કલાકે કરવામાં આવશે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
