કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રંગપરમાં ગમાણમાં ગુપ્ત ખાનામાંથી 'ઈંગ્લીશ' મળ્યો

રંગપરમાં ગમાણમાં ગુપ્ત ખાનામાંથી ‘ઈંગ્લીશ’ મળ્યો

નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી દારૂ પણ મળી આવ્યો

વાંકાનેર: તાલુકાના રંગપર ગામમાં ફળીયામાં માલ ઢોર માટે રાખેલ સુકા નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી પીવાના દારૂનો જથ્થો તથા ફળીયામાં જ ઢોર બાંધવા માટે બનાવેલ ઢાળીયામાં બનાવેલ ઢોરને ખાવાની જગ્યાએ ગમાણમાં ગુપ્ત ખાનુ બનાવી વિદેશી દારૂની બોટલો મળી આવતા મુદામાલ કિંમત રૂ. ૧,૩૧,૮૦૦/- નો પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે….

જાણવા મળ્યા મુજબ રંગપર ગામના ભીખુભાઈ દાદભાઈ કાઠી દરબાર પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ફળીયામાં માલ ઢોર માટે રાખેલ સુકા નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી પીવાના દારૂનો જથ્થો લીટર ૧૪૦ કિ રૂ.૨૮,૦૦૦/- તથા

ફળીયામાં જ ઢોર બાંધવા માટે બનાવેલ ઢાળીયામાં બનાવેલ ઢોરને ખાવાની જગ્યાએ ગમાણમાં ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૮૦ કિ રૂ. ૧,૦૩,૮૦૦/- નો મળી કુલ

દેશી તથા વિદેશી દારૂનો કુલ મુદામાલ કિંમત રૂ. ૧,૩૧,૮૦૦/- નો રેઈડ દરમ્યાન મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલ૬૫(એ)(ઈ), ૧૧૬(બી) મુજબ નોધાયો છે. આરોપી હાજર મળી આવેલ નથી….

Content Copying Forbidden !!

error: Content is protected !!