વાંકાનેર: અહીં ગરાસિયા બોર્ડિંગ રોડ પર ડેલામાં રહેતા એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે….
જાણવા મળ્યા મુજબ ગરાસિયા બોર્ડિંગ રોડ પર હરસિધ્ધી હોટલની બાજુના ડેલામાં રહેતા દિપાલ મુકેશભાઈ શંખેસરીયા (ઉ.21) પાસેથી
પોતાના કબ્જામાં બોટલ છે, જે એક બોટલની કિ.રૂ.૬૦૬/- લેખે ગણી ઈગ્લીશ દારૂની બોટલો નંગ-૧૩ કિ.રૂ.૭૮૭૮/- વાળી વેચાણ કરવાના ઈરાદે સાથે મળી આવતા પ્રોહી. એક્ટ કલમ-૬૫૬૫એ ૧૧૬-બી, મુજબ ગુન્હો નોંધાયો છે….