કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દાહોદવાસીની વાડીમાંથી ઈંગ્લીશ દારૂ પકડાયો

ટંકારા: તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ ઓરડીમાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલો નંગ-૪૦ કબ્જે કરેલ છે. હવે આદિવાસી પણ ઈંગ્લીશ દારૂ વેચવા મંડયા છે…. જાણવા મળ્યા મુજબ સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ મચ્છુ મંદિરની સામેની વાડીની ઓરડીમાંથી દિવલ ઉર્ફે દીવાન વરસીંગ મૈંડા મૂળ રહેવાસી ખાલટા કાચલા ફળિયું તા: ગરબડી જી: દાહોદ વાળાના કબજા ભોગવટા વાળી વાડીમાંથી ગેર કાયદેસર પાસપરમીટ કેઆધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ની (૧) GOA Spirit of smoothness Whisky 750 ML ની પ્લાસ્ટીકની કંપની સીલ પેક બોટલો નંગ-૨૫ કી.રૂ. ૭૫૦૦/- તથા (૨) LONDON PRIDE PREMIUM WHISKY 180 ML કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૧૫કી .રૂ. ૧૫૦૦/- ગણી મળી કુલ નાની મોટી કુલ બોટલો નંગ-૪૦ ની કુલ કી.રૂ. ૯,૦૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર નહીં મળી આવતા ગુન્હો- પ્રોહી એકટ કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!