કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરપરાના શખ્સ પાસેથી ઈંગ્લીશ મળી આવ્યો

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: અહીંના મિલપ્લોટ ચોક રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી પોલિસ ખાતાએ પ્લાસ્ટીકના બાચકામાથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા એક શખ્સની ધરપકડ કરેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ માં રહેતા અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬) પાસેથી

ઈંગ્લીશ દારૂની બોટલો કુલ-૦૬ મળી આવી છે. જેની કિંમત રૂ.૨૨૫૦/- ગણી કબ્જે કરેલ છે.


આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ- ૬૫એ., ૧૧૬(બી)મુજબનો ગુન્હો નોંધેલ છે.


આ કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસના ધર્મરાજ પ્રવીણભાઇ કીડીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ, દર્ષીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, જનકભાઈ વલ્લભભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનેથી

દારૂ સાથે:
મિલ પ્લોટ શેરી નં 3 માં રહેતા લાભુબેન બાબુભાઇ ડાભી અને સરતાનપર રોડ ની સીમમાં ફેવરિટ સીરામીક સામેથી મેહુલ ચતુરભાઈ ઉધરેજા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
આંબેડકરનગર શેરી નં 3 માં રહેતા ભાવિન ઉર્ફે પિન્ટુ વિક્રમભાઈ ચાવડા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
લક્ષ્મીપરા શેરી નં 1 માં રહેતા દિલાવરખાન ફકીરમહમદખાન આકુમજાદા અને મહિકાના શાહરુખખાન શાહિદખાન પઠાણ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

 

Content Copying Forbidden !!

error: Content is protected !!