વાંકાનેર: બાઉન્ડરી ઓવરબ્રિજ નીચે ઉભેલા એક માણસ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના રહીશ મહીપતભાઈ માણસીભાઈ ખાચર જાતે કાઠી દરબાર સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડની ભારતીય પરપ્રાંત બનાવટની ૭૫૦ એમ.એલ. ની કાચની કંપની શીલપેક
ઇં ગ્લીશ દારૂની બોટલ નંગ પ, કિંમત રૂ.૨,૨૪૦ ની પોતાના કબ્જામાં રાખી બાઉન્ડરી ઓવરબ્રિજ નીચેથી મળી આવતા પ્રોહીબીશન એક્ટ કલ૬૫(એ), ૧૧૬(બી)મુજબ પોલીસ ખાતા દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે…