કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

31 ડિસેમ્બર સુધી કોઈએ જવું નહીં

વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

તા.31-12-25 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!