કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટરનો ઇન્તેકાલ

પીપળીયા(રાજ) ના રહીશ તેમજ માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર મર્હુમ આહમદભાઈ મામદભાઈ કડીવાર (એન.પી)
તા.૮/૬/૨૦૨૩ ગુરૂવારના રોજ અલ્લાહની રહેમતમા‌ પંહોચી ગયેલ છે.
અલ્લાહ તેમને આલા‌ સે આલા મકામ અતા ફરમાવે અને અલ્લાહ તેમને જન્નત નસીબ ફરમાવે (આમીન)
તેમની જ્યારત‌ તા.૧૦/૦૬/૨૦૨૩ શનિવાર ના રોજ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!