ઉપરાંત મિતાણા અને લજાઈનો પણ સમાવેશ
લુણસરિયા- નવા લુણસરિયાના રોડનું ટેન્ડર ફરી બહાર પડયું
(1) વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડના બાંધકામ માટેના ટેન્ડર પેકેજ નંબર 1, જિ.; મોરબી (એમ.પી. ગ્રાન્ટ-2025-26 હેઠળ) ઢુવા, માટેલ, જામસર, વરડુસર, પલાંસ, પડધરા, લુણસર, ધમલપર, સરતાનપર., ટેન્ડર નં. TDR: 53720146 થી બહાર પડેલ છે, જેની ટેન્ડર ફી ₹ ૧૫૦૦ / ડિપોઝીટ ₹ ૩૯૦૦૦.૦ /-અને એસ્ટીમેન્ટ ₹ ૩૮.૬૨ લાખ /- છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ
૦૭-૦૨-૨૦૨૬ છે….
(2) વાંકાનેર તાલુકા પેકેજ નં. 2, જિલ્લો; મોરબી (એમ.પી.ગ્રાન્ટ-2025-26 હેઠળ) ના વિવિધ ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડના બાંધકામ માટે ટેન્ડર – ભેરડા, હસનપર, દિઘલિયા, કલાવડી, કણકોટ, ખખાણા, ચંદ્રપર, ઠીકરિયાળા, અમરસર ટેન્ડર : 53720144 થી બહાર પડેલ છે. ટેન્ડર ફી ₹ 1500 / ડિપોઝીટ ₹ 39000.0 /અને એસ્ટીમેન્ટ ₹ 38.62 લાખ /- છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 07-02-2026 છે
(3) વાંકાનેર-ટંકારા તાલુકા પેકેજ નં.૩, જિલ્લો; મોરબી (એમ.પી.ગ્રાન્ટ-૨૦૨૫-૨૬ હેઠળ) ના વિવિધ ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડના બાંધકામ માટે ટેન્ડર – પીપળીયા રાજ, મહિકા, મેસરિયા, સતાપર, તીથવા, મિતાણા, રાતીદેવળી, કોઠારિયા, લજાઈ, ટેન્ડર નં. ૫૩૭૨૦૧૩૮ થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 1500 /-ડિપોઝીટ ₹ 39000.0 /-એસ્ટીમેન્ટ ₹ 38.62 લાખ /- છે અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 07-02-2026 છે….
(4) રોડ વિભાગ દ્વારા ૧.૮૩ કરોડ આશરેના ખર્ચથી રિસર્ફેસિંગ પેકેજ નં.આરપીસી- ૧/એમઆરબી/એમએમજીએસવાય/નોર્મલ/૨૦૨૫-૨૬/પી.૦૧ તા.વાંકાનેર, જિલ્લો; મોરબી (બીજો પ્રયાસ) ૧- લુણસરિયાથી નવા લુણસરિયા રોડનું રિસરફેસિંગ કિ.મી.૦/૦ થી ૨/૨૫૦ (નોન પ્લાન) તા.વાંકાનેર ૨- નવા લુણસરિયા એપ્રોચ રોડનું રિસરફેસિંગ કિ.મી.૦/૦ થી ૧/૭૫૦ (નોન પ્લાન) તા.વાંકાનેર નું ટેન્ડર બહાર પડયું છે, જેની છેલ્લી તારીખ તારીખ ૦૭ – ફેબ્રુઆરી – ૨૦૨૬ છે….
(5) વાંકાનેર તાલુકા પોલીસ લાઇન બ્લોક નં – B1 અને B2, સિટી પોલીસ લાઇન બ્લોક C-04 અને D-02 એકમો, ચાવડી ચોકી ખાતે આંતરિક રંગ અને પ્લાસ્ટર કાર્યનું ખાસ સમારકામ, અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાર્કિંગ શેડનું બાંધકામ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટ્રીટલાઇટ સપ્લાય અને ઉભી કરવી. (ઇલેક્ટ્રિફિકેશન સહિત) (SBD) (SOR 2024-25) (ત્રીજો પ્રયાસ) એસ્ટીમેન્ટ: ₹ 32,26,519 ડિપોઝીટ: ₹ 33000 ટેન્ડર ફી: ₹ 1500 છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ: 19/02/2026 છે, આ ટેન્ડર House / Building – Construction દ્વારા પબ્લિશ થયેલ છે….
