કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લારીવાળા સાથે રીક્ષા ભટકાતા ફેક્ચર

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર પુલના છેડે દેવીપૂજક વાસમાં રહેતા અને છુટક બટેટા ડુંગળી વેચવાની લારીકાઢી મજુરી કામ કરતા

ભુપતભાઇ વીજુભાઈ કુંઢીયા (ઉ.વ. ૩૫) એ ફરિયાદ લખાવી છે કે તા.૦૪/૦૨/૨૦૨૪ ના રોજ સવારના પોતે ધરેથી ડુંગળી બટેટાની લારી ભરી વેચવા માટે

વાંકાનેર ભાટીયા વિસ્તારમાં જવા હાઈવે પર સાઈડમાં પગપાળા જતો હતો, પાછળથી સી.એન.જી રીક્ષા રીક્ષા નંબર જીજે-૩૬-ડબલ્યુ-૦૦૯૩ ભટકાયેલ અને જમણા પગે વાગેલ હતુ. ત્યા માણસે ભેગા થઈ ગયેલ.

આ એકસીડન્ટ થવાથી જમણા પગે ધુટણથી ઉપરના ભાગે ફેકચર થયેલ છે. અને ત્યા ડોકટર સાહેબે ઓપરેશન કરેલ છે.

પોલીસ સ્ટેશનેથી

દારૂ સાથે પકડાયા:
(1) કોટડા નાયાણીના મેલડી માતાજીના મઢ પાસે રહેતા જશુબેન મનસુખભાઇ સોલંકી અને (2) આણંદપરના દિનેશ બીજલભાઈ કાંજીયા દારૂ સાથે પકડાયા છે.
પીધેલ:
(1) વાંકાનેર ગાયત્રી મંદિર રોડ મફતિયાપરામાં રહેતા લવિંગ ઘોઘાભાઈ જખાણીયા (2) ધમલપર-2 માં રહેતા જયંતિ છનાભાઈ સારલા અને (3) નવાપરા શેરી નં 4 માં રહેતા નારણ તેજાભાઈ દેગામા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમના ભંગ:
(1) સિપાઈ શેરી તરીયાવાળા માતમ ચોકમાં રહેતા હસન ઇસ્માઇલભાઈ જીંદાણી (2) વિસીપરા હાઉસિંગ બોર્ડ હનુમાનવાળી શેરીમાં રહેતા શબ્બીરહુસેન કાસમભાઈ શાહમદાર (3) સિંધાવદરના અશોક નરશીભાઈ વિઠ્ઠલપરા (4) સીટી સ્ટેશન રોડ પર રહેતા સાહિલ મુસાભાઇ મજોઠી (5) દિગ્વિજયનગરમાં રહેતા રામદેવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને (6) આરોગ્યનગર શેરી નં 5 માં રહેતા ગોપાલ થોભણભાઈ ગોલતર ટ્રાફિક નિયમના ભંગ કરતા પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!